ધારી: સતડીયાના પાટીયા પાસે ફોરવીલ પર હુમલો કરવામાં આવ્યું
Dhari, Amreli | Nov 27, 2025 ધારી ચલાલા રોડ પર ફોરવીલ સાલક ની ગાડી પર અજાણ્યા વ્યક્તિઓ ફોરવીલ પાસે આવીને ગાડીના પાછળનો કાચ હુમલો કરવામાં આવ્યો જેમાં ગાડીને નુકસાન થયેલ છે ત્યારે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી ત્યારે અજયણા શખ્સો દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે..