મોડાસા: સાબર ડેરી ખાતે આંદોલનમાં પશુપાલકના નિધનને લઈને વળતરની માંગ, કિસાન સભા મોડાસા કાર્યાલય ખાતેથી માંગ ઉઠવા પામી
Modasa, Aravallis | Jul 15, 2025
સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે પશુપાલકોએ ભાવ ફેરને લઈને આંદોલન કર્યું હતું. જેમાં એક પશુપાલકનું નિધન થતા પશુપાલકોમાં નારાજગી...