તિલકવાડા: તિલકવાડા ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં ગ્લાસ ના નિશાન પર ઉમેદવારી કરનાર દક્ષાબેન વિજયભાઈ તડવી નો વિજય થયો
Tilakwada, Narmada | Jun 26, 2025
મોડી સાંજે તિલકવાડા ગ્રામ પંચાયતમા પ્રથમ 10 વોર્ડ ના સભ્યો નું પરિણામ જાહેર થતા ગ્લાસ ના નિશાન સાથે ઊભા રહેલા 5 સભ્યો...