મૂળી તેજેન્દ્રપ્રસાદ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે જેમાં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાત્રી વર્ગ શરૂ કરવામાં આવ્યો છે જ્યારે રાત્રિના સમયે અભ્યાસ કરતા બાળકોને મૂંઝવતા પ્રશ્નોનો તુરંત જવાબ મળી રહે તેવા હેતુથી આ રાત્રી વર્ગની શરૂઆત કરવામાં આવી છે