ચોરાસી: ઈચ્છાપોર ખાતે ભૂકંપના કારણે કવાસ ખાતે ઇન્ડિયન ઓઇલ ટર્મિનલના આગ લાગવા અંગેની રાજ્ય કક્ષાની મોકડીલ યોજાય.
Chorasi, Surat | Nov 21, 2025 *ભુકંપના કારણે કવાસ ખાતે ઈન્ડિયન ઓઈલ ટર્મિનલમાં આગ લાગવા અંગેની રાજયકક્ષાની મોકડ્રીલ યોજાઈ ઓઈલ અને કેમિકલ્સ ઉદ્યોગોમાં ભવિષ્યમાં અકસ્માત સર્જાય ત્યારે ત્વરિત પ્રતિભાવ આપવા માટે પરસ્પર સંકલનના હેતુ સાથે મોકડ્રીલ યોજાઈમાહિતી બ્યુરો-સુરતઃ શુક્રવાર: રાજ્યના મોટા ઓઇલ અને કેમિસ્ટ્રી ઉદ્યોગોમાં થતી આકસ્મિત ધટનાઓના સમયે આવી પડેલી આપદાઓને પહોચી વળવા માટે ત્વરિત રાહત અને બચાવની કામગીરી કરી શકાય તેવા આશયથી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથ.