કપરાડા: મતદાર યાદી સુધારણા માટે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની અપીલ
Kaprada, Valsad | Nov 14, 2025 181 કપરાડા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ તમામ મતદાર ભાઈઓ-બહેનોને અપીલ કરી છે કે રાજ્યમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં સક્રિય ભાગ લેશે. તેમણે જણાવ્યું કે દરેક નાગરિકે સમયસર પોતાના વિગતો ચકાસીને જરૂરી ફોર્મ ભરી રજૂ કરવું જરૂરી છે, જેથી મતદાર યાદી સુચિત અને અપડેટ રહે. લોકશાહી પ્રણાલીને વધુ મજબૂત બનાવવા માટે દરેક મતદારે આ અભિયાનમાં જોડાઈ સહકાર આપવો જોઈએ. ચૌધરીએ અંતમાં સૌને આ કાર્યક્રમને સફળ બનાવવા એકજૂટ પ્રયાસ કરવાની...