ગોધરા તાલુકાના તરવડી ગામમાં વિકાસના કામો ન થતા હોવાની રજૂઆત કરવા તાલુકા પંચાયત કચેરી ગયેલા દંપતી સાથે ઝઘડો થયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. તાલુકા પંચાયતના ગેટ પર ગામના ત્રણ ઈસમોએ દંપતીને જાતિવાચક અપશબ્દો બોલી જાહેરમાં અપમાનિત કર્યા હતા. આ દરમિયાન એક સાહેદ સાથે ઝઘડો-તકરાર કરી માર મારવામાં આવ્યો હતો. આ મામલે તરવડી ગામના આમલી ફળિયામાં રહેતા જશવંતભાઈ પુનાભાઈ દ્વારા ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ ગણપતસિંહ વીરાભાઈ બ