કેશોદના માણેકવાડા ગામની જિલ્લા ક્લેક્ટર અનિલ રાણવાસિયા સહિત વહીવટી તંત્રની સરપ્રાઇઝ વિઝિટ.ક્લેક્ટરની મુલાકાત સમયે પ્રાંત અધિકારી, મામલતદાર સહિતનો સ્ટાફ રહ્યો હાજર.સસ્તા અનાજની દુકાન, પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયત, આંગણવાડી સહિતના સ્થળોની લીધી મુલાકાત.પ્રાથમિક શાળાની મુલાકાત દરમ્યાન ક્લેક્ટરે બાળકો સાથે ભોજન લીધું.પંચાયત ખાતે લોકોના પ્રશ્નો સાંભળી યોગ્ય નિકાલ કરવા સૂચન કરાયું.વહીવટી તંત્રની મુલાકાતનો ઉદ્દેશ લોકોને જાહેર સેવાઓનો કાયમી લાભ મળતો રહે તે