સુરેન્દ્રનગર શહેરને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાના દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ છેલ્લા એક વર્ષમાં કઈ પણ નવા માર્ગની રચના આ મહાનગરમાં બનાવવામાં આવી નથી ત્યારે સ્થાનિક અને નગરજનોની માંગ છે કે શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે નવા માર્ગો નું નિર્માણ કરવામાં આવે કે જેથી કરીને તે ટ્રાફિક ડાયવર્ટ થવાથી તે માર્ગો ઉપર ટ્રાફિક સમસ્યા હર કરી શકાય ત્યારે શહેરના મુખ્ય માર્ગો ઉપર અનેક વાર મોટા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે જેના કારણે લોકોનો સમય પણ બગડે છે