મોરબી: મોરબી હળવદ રોડ પર પાનની દુકાનમાં નશાકારક ગોગો સ્ટીકનુ વેચાણ કરતા એક ઈસમ ઝડપાયો
Morvi, Morbi | Dec 19, 2025 મોરબી તાલુકાના નીચી માંડલ ગામ ની સીમમાં મોરબી-હળવદ રોડ ઉપર શિવ કોમ્પ્લેક્ષમાં આવેલ રાધે પાનની દુકાનમાં ગેરકાયદેસર રીતે નશાકારક ગોગો સ્ટીકનુ વેંચાણ કરતા એક ઇસમ વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.