તિલકવાડા: તિલકવાડાની રેવા ગ્લોબલ સ્કૂલ ખાતે બિરાસા મુંડાની 150 જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી
સમગ્ર દેશમાં ભગવાન બિરસા મુંડાજી ની 150 જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી ત્યારે તિલકવાડાની રેવા ગ્લોબલ સ્કૂલ ખાતે પણ બિરસા મુંડાજી ની 150 મી જન્મ જયંતીના અવસર પર ભવ્ય કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓe ભગવાન બિરસા મુંડાજીના ફોટા પર ફુલ અર્પણ કરિ વંદન કર્યા. સાથે જ શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને બિરસા મુંડાજીના જીવન અને તેમણે અંગ્રેજો સામે જે લડત લડી હતી તે વિશે વિસ્તૃતમાં જાણકરી આપી.