ઓલપાડ: સાયણ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા સરકારી કામમાં અવરોધ ઊભો કરવાના મામલે ઓલપાડ પોલીસે કડક કાર્યવાહી કરી
Olpad, Surat | Feb 10, 2026 ઓલપાડ તાલુકામાં અસામાજિક તત્વનો વરઘોડો નીકળ્યો ઓલપાડ પોલીસે કાઢ્યો વરઘોડો ઓલપાડ ના સાયણ ખાતે બે દિવસ અગાઉ માથાભારે છાપ ધરાવતા દીપક બિંદ અને સિદ્ધુ નામના ઈસમોએ સરકારી કામ કરી રહેલ JCB ના કોન્ટ્રાકટર સાથે બબાલ કરી હતી જેસીબી ઓપરેટર ખોદકામ કરી રહ્યો હતો તે દરમિયાન બન્ને ઈસમોએ બબાલ કરી મારામારી કરી હતી સમજવા દોડી ગયેલ JCB કોન્ટ્રાક્ટર સાથે પણ બબાલ કરી હત્યાની ધમકી આપી હતી