ટેન્ડર પાલિકાના હિસાબો સહિતના મુદ્દે બોલાચાલી ઉપપ્રમુખ રમેશ માંગરોળીયા સહિત બે શખ્સો સામે પોલીસમાં અરજી ભાજપના નગરસેવક દ્વારા ચીફ ઓફિસર પીજે વઘાસીયા સામે પણ અરજી કરાઈ બંને વચ્ચેની માથાકૂટ નો વિડીયો થયો વાયરલ ઉપપ્રમુખ સહિતના બે શખશો એક ગાળો આપી મારી નાખવાની આપી ધમકી નો આક્ષેપ ચીફ ઓફિસર દ્વારા છરી બતાવવાનો આક્ષેપ