ઉમરગામ: મધ્યપ્રદેશની 'શિંગારે ગેંગ' ભિલાડમાં લૂંટ કરતી ઝડપાઈ: વલસાડ એલસીબીએ ચોરી અને પથ્થરમાર કરનાર ચાર આરોપીઓને દબોચ્યા
Umbergaon, Valsad | Jul 30, 2025
વલસાડ જિલ્લાના ભિલાડ-સરીગામ વિસ્તારમાં ૩ જુલાઈ ૨૦૨૫ની રાત્રે થયેલ લૂંટના ગુનાનો ભેદ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાંચે ગણતરીના...