ભાવનગર: વરતેજ નજીક પોલીસ અને બે યુવકો વચ્ચે થયેલી બબાલ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ <nis:link nis:type=tag nis:id=viral nis:value=viral nis:enabled=true nis:link/>
ભાવનગર નજીકના વરતેજ પાસે ગઈકાલે પોલીસ અને બે યુવકો વચ્ચે કોઈ બાબતને લઈને બબાલ થઈ હતી જેમાં યુવકો માંથી એક યુવકે પોલીસ અધિકારીને ધક્કો માર્યો હતો જેના કારણે મામલો ઉગ્ર બન્યો હતો જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.