શહેરા: શહેરાની પીએમ શ્રી મોડેલ સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં ૧૨મા વાર્ષિક રંગોસ્તવનો કાર્યક્રમ યોજાયો હતો
શહેરાની પીએમ શ્રી મોડેલ સ્કૂલમાં જિલ્લા શિક્ષણાધિકારી કિરીટભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને નારી સશકિતકરણ થીમ હેઠળ ૧૨મા વાર્ષિક રંગોસ્તવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા,જેમાં ખાસ કરીને નારી શક્તિ અને ઓપેરેશન સિંદૂરની કૃતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી,ત્યારબાદ વર્ષ દરમિયાન તમામ ક્ષેત્રમાં ઉત્ક