વડોદરા: ડીસ કનેક્શનની કામગીરી ટાળે વીજ કંપનીના આસિ.લાઈન મેન અને કર્મચારી પર હુમલો,જૂઓ લાઈવ દ્રશ્યો
વડોદરા : પાણીગેટ સબ ડિવિઝનમાં આવતા વિસ્તારમાં ડીસ કનેક્શનની કામગીરી કરવા ગયેલા આસિસ્ટન્ટ લાઈન મેન અને અન્ય કર્મચારી ઉપર ગ્રાહક દ્વારા હુમલો કરવામાં આવતા કર્મચારી આલમમાં ભારે રોષ ફેલાયો છે.ત્યારે વીજ ગ્રાહકો અને ટેકનિકલ કર્મચારીઓ વચ્ચે થતા ઘર્ષણ અટકાવવાની માંગણી સાથે ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળના સેક્રેટરી જનરલ દ્વારા એમજીવીસીએલના ડિરેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.