હળવદ: હળવદ તથા માળિયા તાલુકાના ખેડૂતો વિજ કંપની સામે વડતર મામલે જંગે ચડ્યા, વળતરની માંગ સાથે આવેદનપત્ર પાઠવાયું...
Halvad, Morbi | Jul 29, 2025
હળવદ તથા માળિયા તાલુકામાંથી પસાર થતી વીજ લાઈનની કામગીરી કરતી પાવર ગ્રીડ તથા અદાણી કંપની દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર...