મોરબી: મોરબીના શનાળા રોડ પર ઉભરતી ગટર વિકાસની ચાળી ખાઈ રહી છે.
Morvi, Morbi | Nov 17, 2025 એક તરફ થોડા દિવસમાં દેશના ગૃહ મંત્રી અમિત શાહ મોરબી પધારવાની તૈયારીઓ તંત્ર અને જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે તો બીજી તરફ મોરબીના શનાળા રોડ પર ઉભરાતી ગટર વિકાસ ની ચાળી ખાઇ રહી છે ત્યારે શું તંત્ર દ્વારા આ ઉભરતી ગટરના પાણીનું નિરાકરણ લાવવામાં આવશે કે નહી