રવિવારે ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો નડિયાદ શહેર સહિત સમગ્ર ખેડા જિલ્લામાં રવિવારે વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો હતો જેની વિગતે વાત કરવામાં આવે તો રવિવારે દિવસ દરમિયાન કપડવંજ માં 24 mm વરસાદ નોંધાયો હતો.જ્યારે વસોમાં 16 mm, માતરમાં 8mm ,નડિયાદમાં 7mm,ગળતેશ્વરમાં 6 mm ઠાસરામાં 3mm,મહેમદાબાદ અને ખેડામાં 1mm જેટલો વરસાદ નોંધાયો હતો.