વાવ: નાળોદર ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં પડ્યું ગામડું લાખો લીટર પાણીનો વેડફાટ..
ધરણીધર તાલુકાના નાળોદર ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં આજે શુક્રવારના સવારમાં મસમોટું ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો .જોકે કેનાલમાં સાફ-સફાઈ કર્યા વગર પાણી છોડતા કેનાલમાં ગાબડું પડ્યું છે .ગાબડું પડતા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેતરો જળબંબાકાર થયા છે અને ખેડૂતોને મોટું નુકસાન થયું છે.