રિછવાણી ગામે શનિવારની હાટ બજાર બંધ કરવામાં આવી, ગામના તમામ ગ્રામજનો તથા વેપારી મિત્રોને નોટિસ દ્વારા જાણ કરવામાં આવી છે, રિછવણી ગામે દર શનિવારે ભરાતી ‘હાટ બજાર’ ને તાલુકા વિકાસ અધિકારી ઘોઘંબા ના પત્ર અન્વયે, વિવિધ મંડળી, રિછવણી' ને મંજૂરી આપવામાં આવી હતી, તે હવે તાલુકા પંચાયતની સામાન્ય સભા માં ઠરાવ થી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, આ ઠરાવ અને મળેલ પત્રના અનુસંધાને, આવતીકાલ શનિવાર થી રિછવણી ખાતે ભરાતી હાટ બજાર બંધ રહેશે.જેની તમામ વેપારીઓ,