ગોધરા: પબ્લિક અપના અહેવાલ ની અસર, રગડિયા પ્લોટ વિસ્તારમાં નગર પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર ની સફાઈ કરાઈ#jansamasya
Godhra, Panch Mahals | Jun 9, 2025
ગોધરા શહેરના વોર્ડ નંબર 7 માં આવેલ રગડિયા પ્લોટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મૂખ્ય રોડ પર ભૂગર્ભ ગટર નું ગંદુ પાણી મુખ્ય...