અંજાર: સરહદ ડેરી દ્વારા અંતિમ ભાવ સ્વરૂપે ચાંદરાણી પ્લાન્ટ ખાતે અત્યાર સુધી 23 કરોડ 28 લાખ પશુપાલકોને દૂધ મંડળી મારફતે ચુકવ્યા
Anjar, Kutch | Jul 28, 2025
આજ રોજ “સરહદ ડેરી” દ્વારા અંતિમ ભાવના પાંચમા રાઉન્ડ નું ચૂકવણું શરૂ કરવામાં આવ્યું. સરહદ ડેરી સંયોજિત દૂધ મંડળી ના...