મોરવા હડફ પોલીસની ટીમને બાતમી મળી હતી કે સાગવાડા ગામે વણઝારા ફળિયામાં રહેતી ચંદાનીબેન વણઝારા તેની દુકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી છૂટક વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ છાપો મારી પ્લાસ્ટિકના કવાટરીયા નંગ 2 ને જેની કિંમત 220 રૂ.નો મુદામાલ ઝડપી પાડી ચંદાનીબેન સામે પોલીસે પ્રોહીબિશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જેની માહિતી તા.4 ફેબ્રુઆરી બુધવાર ના રોજ રાત્રે 7.50 કલાકે ઓનલાઇન FIR ના માધ્યમથી મળવા પામી હતી