ગાંધીધામ: મુખ્યમંત્રીના આગમન પૂર્વે આમ આદમી પાર્ટીના આક્ષેપો, જાણો આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ પ્રમુખે પત્રકાર પરિષદમાં શું કહ્યું
ડો કાયનાત અંસારી આથા, પૂર્વ કચ્છ પ્રમુખ એ એક પ્રેસ કોન્ફેરેન્સ કરી જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી જયારે ગાંધીધામ આવી રહ્યા છે ત્યારે શહેરમાં રોડના પેચવર્ક અને સફાઈના કામ જે ઝડપથી થઇ રહ્યા છે એ ઝડપથી સામાન્ય પ્રજા માટે કેમ નથી થતા. આ પ્રેસ કોન્ફેરેન્સ માં ડો કાયનાત અંસારી આથા, નિલેશ મેહતા, રાયસી દેવરિયા, રાજુભાઈ સોલંકી હાજર રહ્યા હતા.