તલોદ-મજરા રોડ પર ટ્રક-રિક્ષાનો અકસ્માત તલોદ-મજરા રોડ પર ભાથીજીના મંદિર પાસે આજે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ડાંગર ભરીને જતી લોડિંગ રિક્ષા અને એક ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને ગાંધીનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.