વાવ: ઢીમાં થરાદ રોડ નું કામ ગોકળગતીએ ચાલતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ હેરાન પરેશાન..
ઢીમાથી થરાદ રોડનું જે કામ થયું છે તે ગોકળગતીએ રહેતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે જોકે આ રોડ પર છેલ્લા ત્રણ ચાર મહિનાથી કામ થઈ રહ્યું છે જે કામ ગોકુલ ગતિએ ચાલતું હોય વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે કેમકે રોડ પર ધૂળની ડમરીઓ ઉડતા બાઈક ચાલકોને બાઇક ચલાવવું મુશ્કેલ પડી ગયું છે સતત ઉડતી ધૂળને લઈને બાઈક ચાલકોને આંખમાં ધૂળ આવવાથી અકસ્માતો સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.