વાંસદા: વાંસદાના ચેતન ભઘરીયાએ સિંગાપોરમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતી વિશ્વમંચ પર ભારતનું નામ રોશન કર્યું
Bansda, Navsari | Jul 17, 2025
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેલિયા ગામના યુવક ચેતન ભઘરીયાએ સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં 800...