ધ્રોલ: ધ્રોલ ગાર્ડી કોલેજમાં સેવા પખવાડિયા અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
Dhrol, Jamnagar | Sep 29, 2025 ધ્રોલમાં ગાર્ડી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સેવા પખવાડિયા અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું: આ કાર્યક્રમ અંતર્ગત કોલેજના બિલ્ડીંગની વ્યાપક સફાઈ કરવામાં આવી: કોલેજની બિલ્ડીંગ તથા આસપાસના પ્રાંગણને સ્વચ્છ બનાવીને સ્વચ્છતા માટે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો.