કુકમા ગામમાં થયેલ એટ્રોસીટીના કેસમાં કોર્ટે ત્રણેય આરોપીઓનો નિર્દોષ છોડી મુકવા આદેશ કર્યો છે. વર્ષ 2022 માં કુકમા ગામના ફરીયાદી જેતાભાઈ પુરાભાઈમારવાડાએ રમેશ મોતીલાલ પરમાર,સુનિલ મોતીલાલ પરમાર અને ગીરીશ મોતીલાલ પરમાર વિરૂધ્ધ ફરીયાદ નોધાવી હતી.જેમાં ફરીયાદી કુક્મા ગામમા મકાન બાંધકામનુ કામ કરતા હતા ત્યાર આરોપીઓએ જમીન પોતાની હોવાનું કહી કામ બંધ કરાવવા આવ્યા હતા.એ દરમિયાન જાતી અપમાનીત શબ્દો બોલી, ફરીયાદીને તથા તેમના ભાઈને ગડદાપાટુનો માર મારી છૂટા પથ્થર