રાજકોટ: જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામે છ વર્ષેની બાળકી પર દુષ્કર્મ આચર્યું મજૂર પરિવારની બાળકી ખેતર માં રમતી હતી ત્યારે નરાધામે પીસાચી કૃત્ય કર્યું ખેતરના બાજુમાં અવાવરુ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું બાળકી પર માત્ર દુષ્કર્મ જ નહીં પણ ગુપ્તાંગમાં સળીયો ઘુસાડી દીધો બાળકીને લોહી લુહાણ હાલતમાં જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી