ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ દ્વારા પોતાના મતવિસ્તાર માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નવદંપતીઓને આશીર્વાદ પાઠવવા માટે ઉપસ્થિત રહ્યા હતા જેમાં માંગરોળ તાલુકાના અલગ અલગ ગામડાઓમાં યોજાયેલા લગ્ન પ્રસંગે ખાસ હાજર એવી આપી હતી અને તેઓની સાથે રાજકીય તેમજ સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહી આ નવદંપત્તિઓને આશીર્વાદ આપ્યા હતા