શહેરા: ધરોલાખૂર્દ ગ્રામપંચાયતમાં સ્નાતક અરજદારની જગ્યાએ સરપંચે 12 ધોરણ પાસ પોતાના સબંધીને વી.સી.ઈ તરીકે ગોઠવી દેતા રજૂઆત કરી
શહેરાની ધરોલાખૂર્દ ગ્રામપંચાયતમાં સ્નાતક અરજદારની જગ્યાએ સરપંચે 12 ધોરણ પાસ પોતાના સબંધીને વી.સી.ઈ તરીકે ગોઠવી દેતા સ્નાતક અરજદારે સાથે ગામ લોકોએ શહેરા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી રજુઆત કરી.: કાંતિભાઈ લાખાભાઈ પરમારે આપી પ્રતિક્રિયા