ધાંગધ્રા ઝાલાવાડ ગ્રાઉન્ડ ખાતે ડી.પી.એલ.ડે ક્રિકેટ ટુર્નામેન્ટનુ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરટીઓ દ્વારા ધાંગધ્રા શેરી અને ગ્રામ્ય વિસ્તારના ખેલાડીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો વિજેતા ટીમને ટ્રોફી અને 51 હજાર રૂપિયા જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા