શહેરા: શહેરામાં સિપાઈ મુસ્લિમ કસ્બા પંચ દ્વારા ૧૪માં સમુહલગ્નનું આયોજન,31 નવયુગલ જોડાના નિકાહ થયા
શહેરામાં સિપાઈ મુસ્લિમ કસ્બા પંચ દ્વારા છેલ્લા ૧૩ વર્ષથી સમુહલગ્નનું આયોજન કરવામાં આવે છે,ત્યારે ચાલુ વર્ષે પણ સિપાઈ મુસ્લિમ કસ્બા પંચ દ્વારા ૧૪મા સમુહલગ્નનું આયોજન કરાયું હતું,આ સમુહ લગ્ન રવિવારના રોજ શહેરા નગરમાં હુસેની ચોક ખાતે યોજાયો હતો,જેમાં ૩૧ જેટલા નવયુગલ જોડાના સરિયતે ઈસ્લામ મુજબ નિકાહ પઢાવવામાં આવ્યા હતા.