દાહોદ: રોજગાર માટે આવતા ફેક મેસેજ કરી નોકરી આપવાની બાબતને લઈને btp પ્રમુખ દેવેન્દ્રભાઈ મેડાએ આપી પ્રતિક્રિયા
Dohad, Dahod | Jul 24, 2025
સોશિયલ મીડિયા ના માધ્યમથી લોકોને મેસેજ કરી નોકરી અપાવી અને પૈસા ઠગ સહિત ની પ્રવૃત્તિને લઈને લોકોને જનજાગૃત કરવા માટે...