વલસાડ: સુરવાળા ગામ ખાતે વલસાડ વિધાનસભામાં ચાલી રહેલી BLO દ્વારા કામની સમીક્ષા ધારાસભ્ય દ્વારા કરવામાં આવી
Valsad, Valsad | Nov 18, 2025 મંગળવારના 9:30 કલાકે કરવામાં આવેલી મુલાકાત ની વિગત મુજબ વલસાડના વિધાનસભા વિસ્તારોમાં હાલ બી.એલ.ઓ દ્વારા મતદાર યાદી સુધારણા કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે આજરોજ વલસાડના સુરવાળા ગામ ખાતે નિયુક્ત બીએલઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જે સ્થળની વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે મુલાકાત કરી હતી. અને સાથે મળીને કામગીરીને સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ ધારાસભ્ય દ્વારા વિવિધ સૂચનો પણ કરવામાં આવ્યા હતા.