ખેરગામ પોલીસમાં લાછાભાઈ વેલજીભાઈ પીછલાભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે અજાણ્યો ઇકો કાર નંબર gj 15 ck a58 74 નો ચાલક જેવો પોતાની વાહન પુર ઝડપે અને ગફરત ભરી રીતે હંકારી લાવી ફરિયાદીના જમાઈ ની પલ્સર મોટરસાયકલ નંબર gj 21 bm 7094 ને એક્સિડન્ટ કરી તેઓને શરીરે ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે અંગે પોલીસે અજાણ્યા ઇકોચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.