લીમખેડા: લીમખેડા તાલુકાના ઉસરા પીપલાપાણીના બ્રિજની ચાલુ કામગીરીની મુલાકાત લેતા સાંસદ જસવંતસિહ ભાભોર
Limkheda, Dahod | Nov 29, 2025 લીમખેડા તાલુકાના ઉસરા પીપલાપાણીના ખાતે માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા મંજૂર થયેલ બ્રિજની કામગીરી કરવામાં આવી રહી છે. બ્રિજની કામગીરી પુર્ણતાને આરે હોવાથી સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, ધારાસભ્યશ્રી શૈલેષભાઈ ભાભોર, સહિતના પદાધિકારીઓએ બ્રિજની ચાલી રહેલી કામગીરીની મુલાકાત લીધી હતી. સાથે જ સાંસદ શ્રીએ કામગીરી તાકીદે પૂર્ણ કરવા વહીવટી તંત્રના અધિકારીઓન