આજે તારીખ 23/12/2025 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારીના અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ઝાલોદ ઘટક ૧ cdpoની અધ્યક્ષતામાં અને મુખ્યસેવિકા તથા આંગણવાડી વર્કરની હાજરીમાં સુપોસિત દાહોદ પોર્ટલ કામગીરી બાબતે મીટીંગ યોજાઈ. જેમાં ઝાલોદ ઘટક ૧ના તમામ સેજાનાં કાર્યકર બેનો હજાર રહ્યા.