નવસારી: ચીખલી પીએસસી ની આશાવર્કર બહેનને અને તેના પરિવારને નુકસાન પહોંચાડવા બદલ કાર્યવાહી અંગે ડીવાયએસપીએ આપી માહિતી
ચીખલી તાલુકામાં પીએચસી ની આશા વર્કર બહેન કામકાજે અંગત કારણોસર જઈ શકી ન હતી જેને લઈને કેટલાક આરોપીઓ દ્વારા તેમને અને તેમના પરિવારને ધમકી આપી મારવાની ધમકી આપી રહ્યા હતા. સમગ્ર ઘટના અંગે આરોપીઓ સામે જે કાર્યવાહી કરવામાં આવી છે જે અંગે ડીવાયએસપીએ માહિતી આપી છે.