થરાદ: તાલુકામાં યુરિયા ખાતરની અછત, ખેડૂતોની માંગ- નેનો યુરિયા બંધ કરી સમયસર પૂરતું ખાતર પૂરું પાડો, પ્રાન્ત કચેરીએ આવેદનપત્ર અપાયું
India | Jul 29, 2025
થરાદ તાલુકાના ખેડૂતોએ સમયસર યુરિયા ખાતર પૂરું પાડવાની માંગ કરી છે. થરાદ તાલુકો ખેતી અને પશુપાલન આધારિત વિસ્તાર છે જ્યાં...