જામનગર શહેર: મતદાર યાદી સુધારણા કાર્યમાં બી.એલ.ઓ.ની બેદરકારી મુદ્દે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને રજૂઆત કરાય
જામનગર શહેરમાં SIR અંતર્ગત ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યમાં બી.એલ.ઓ.ની બેદરકારી મુદ્દે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને રજૂઆત. કલેકટરને લેખિત રજૂઆત કરી છે. કે અનેક વિસ્તારોમાં, ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં, બી.એલ.ઓ. ઘેર-ઘેર પહોંચતા નથી અને ફોર્મ વિતરણ તથા ઑનલાઈન એન્ટ્રી બંનેમાં ગંભીર ખામીઓ છે.કોંગ્રેસના નેતા વિક્રમ માડમે કલેકટરને તાત્કાલિક કાર્યવાહી કરવા માંગણી કરી છે.