બધા ધર્મના લોકો માટે પોતાનું આગવું પવીત્ર ધામ હોય છે. તેવી રીતે મુસ્લીમો માટે હજયાત્રા એ એમની પ્રબળ તમન્ના હોય છે.મક્કા મદીનાની હજયાત્રા એ મુસ્લીમો માટે અતી પવીત્ર અને એમના જીવનની સફળતા તેમજ ખુશનશીબી માનવામાં આવે છે.
જૂનાગઢ: બીલખાના ૫૭ મુસ્લીમો એક સાથે હજયાત્રાએ જતા હોય સમાજ દ્વારા ઉત્સાહ પૂર્વક શુભ પ્રસ્થાન કરાવવામાં આવ્યું. - Junagadh News