પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય આણંદ ખાતે જેન્ડર ચેમ્પિયન ક્લબ, વિદ્યાર્થી પ્રતિનિધિ પરિષદ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, આણંદ ના સહયોગથી “સ્ત્રીઓની સુરક્ષા અને સશક્તિકરણ” વિષય પર સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.