લીમખેડા: કમલમ ખાતે અનુસૂચિત જાતિ મોરચાન આગામી
કાર્યક્રમને લઈને બેઠક યોજાઈ હતી તેમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
Limkheda, Dahod | Jul 23, 2025
આજરોજ જિલ્લા ભાજપા કાર્યાલય "શ્રી કમલમ્" ખાતે અનુસૂચિત જાતિ મોરચાની આગામી કાર્યક્રમોને અનુલક્ષીને મહત્વની બેઠક યોજીq...