નવસારી: નવસારી મહાનગરપાલિકાના સંકલન સમિતિની વિકાસ કાર્યક્રમ ક્ષેત્રે મહત્વપૂર્ણ ચર્ચા બેઠક કેરી ખાતે કમિશનરની હાજરીમાં યોજાઈ
નવસારી મહાનગરપાલિકા ખાતે આજરોજ સંચાલન સમિતિની બેઠકમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય રાકેશ દેસાઈ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે મ્યુનિસિપલ કમિશનર ની હાજરીમાં આ સમગ્ર રોડ ડ્રેનેજ પાણી પુરવઠા સફાઈ વ્યવસ્થા વગેરે બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી.