માંગરોળ: મામલતદાર કચેરીમા ભાજપના બે કાર્યકરોએ બે દિવસમા ખોટી રીતે 12700 મતદારોના ફોર્મ રજૂ કર્યાનો આમ આદમી પાર્ટી એ આરોપ લગાવ્યો
Mangrol, Surat | Jan 19, 2026 માંગરોળ તાલુકા મામલતદાર કચેરી ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભાજપના બે કાર્યકરોએ માત્ર બે દિવસમાં મતદારોના 12,700 ફ્રોમ રજૂ કર્યા છે અને ખોટી ગેર બંધારણીય રીતે ફોર્મ રજૂ કર્યા નો આરોપ લગાવ્યો છે આ મુદ્દે મામલતદાર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું અને આવનારા દિવસોમાં ધરણા પ્રદર્શનની ચીમકી આપવામાં આવી છે