નવસારી: નવસારી નો સરબતીયા તળાવનો કેટલો વિસ્તાર જ્યાં ફૂડ કોર્ટ બનાવવાની વાતનો વિરોધ
નવસારી મ્યુનિસિપલ ખાતે આવેલું સરબતીયા તળાવ છે આ તળાવની બેટીફિકેશનની કામગીરી કરવામાં આવેલી છે જોકે તળાવનો કેટલોક ભાગ છે ત્યાં ફૂડ કોર્ટ અને અન્ય સુવિધાઓ ઉભી કરવાની વાતનો વિરોધ નવસારીના શહેરીજનોએ બંધાવ્યો છે કારણ કે આજે સ્ટ્રક્ચર જુના છે તે દબાવવા ન જોઈએ તેવી વાત કરી છે